કે હુ છુ તારો ઘર વાળો,

માનુ છુ કે ઈ ભાઇ છે તારો, મારો પણ એ થાય છે શાળો, બકુડી તારો ભાઇ છે દીલ થી રુપાડો, સહુ યુવ્તી ને કહુ કે બસ એને જ નિહાળો, માનુ છુ કે એ છે આપનુ સગપણ કરવા વાળો, અને છે તને એ સહુ થી વ્હાલો, પણ યાદ રાખ એ ગોરી, હવે હુ જ છુ તરો […]