મોંઘુ મોંઘુ સૌ કઈ મોંઘુ,

ઈંધણ મોંઘુ રાંધણ મોંઘુ માણસ સોંઘો થાય, પ્રણય મોંઘો ની પ્રેમ મોંઘો પ્રેમી સસ્તા થાય, કામ મે દીધુ કામ તે લીધુ ઈ કાગડીયે નોંધાય, કાગડ ની ઈ આડ મા, માણસ છે વેચાય. ભોગ વિલાસ ની વાત મા ધૂમ પૈસો ખર્ચાય, દેસ ની આર્થીકતા મા મંદી છે સર્જાય, નેતા જીતે, પ્રજાને વીતે, વિદેશી દુસ્મન છે હરખાય, […]