નવ વર્ષ ની શુભકામનાઓ

વહી ગયો છે સમય જોત જોતા મા, ખોવાઇ ગયા છે લોકો પોત પોતા મા, નવ વર્ષ મા કરીયે નવો કોઇ સન્કલ્પ, જુઓ પછી કેવો મજાનો રેહ છે સમય તમારો, ન્યારો બનસે ભવ એ સારો, સન્કલ્પ જો બનસે સાથ સહારો, મળસે તમને યોગ્ય કિનારો, ચલો સોધીયે સહુ મોતી એક ગોતા મા, કરીયે સહુ મીત્રો પોતાના, પછી […]

સત્ય ને સત્ય રહેવા દો

સત્ય ને સત્ય રહેવા દો મને તો સાચુ કહેવા દો મારી આપવીતી નથી જાણતા, તો જે છે ઍ તેમ જ રેહવા દો. જકડાઈ રહ્યો છુ દુનિયાદારી થી, શાંતી થી બે ગમ સેહવા દો. આંસુ ની અજીબ છે ખારાસ, ઍ આંસુ ને વહી જવા દો. સત્ય ને સત્ય રહેવા દો મને તો સાચુ કહેવા દો સહારો […]

SunnyG Ane Khuda

ના તો હુ સન્ની ખુદા ને સમજી સક્યો છુ ના તો ખુદા મને સમજે છે સાચા દિલ ના વાદા ને પણ ખુદા ગુનેગાર સમજે છે ખુદના માટે ની ભાવના ને એ કદાચ અહન્કાર સમજે છે ધરેલી ધીરજ ને એ આડસ મા પડી રેહનાર સમજે છે મારી કરેલી ધારણા ને મરો તુચ્છ વિચાર સમજે છે તો ક્યારેક કરેલા […]