તુજ આંખો ના જામ નો નશો હજુ મને બેહ્કાવે છે

                   તુજ આંખો ના જામ નો નશો હજુ મને બેહ્કાવે છે તો ક્યારેક  જોયેલા સ્વપ્નો ની બારાત, મને ખુબ નચાવે છે, દરેક વાતો મા તારા, તુ મધુર મધુર એ જામ છલ્કાવે છે, તારો એ હસ્તો ચેહરો,આ સમા ને વધુ રંગીન બનાવે છે, તારી ઝુલ્ફો ની ઘની છાયા,મને સરાબી […]

તારા થકી મારે ઘણુ થાઉ છે..

———————– તારા થકી મારે ઘણુ થાઉ છે.. તને મનાવા ઘનુ કરી જાઉ છે, તુજો હસે તો મારે તારી સ્મિત થાઉ છે, તારા થકી મારે ઘણુ થાઉ છે.. જો તને ગમે છે જવુ કોઇ જગાએ, મારે ત્યાની વસન્ત બહાર થાઉ છે, તારા થકી મારે ઘણુ થાઉ છે.. જો તારે મન ઈચ્છા છે કોઇ, મારે તને મડતી […]

વાયો છે તારી પ્રિત તનો વાયરો

———————————– ગરમ હતો આજ નો દીન જાને,વાયો છે તારી પ્રિત તનો વાયરો, શુશવાટા સમ્ભ્ડાય છે જાને, એ ગાય છે દિલ વીશે નો ડાયરો. કરે છે ફુલ પત્તિ ગરમા ગરમ શાયરી જાને, છે એ કોઇ ઘાયલ શાયરો, સમ્જે છે આ જહાન મને જાને, ને કૈક કરે છે નવુ એ જાને, એજ શાયરો એ જ જમવ્યો છે […]

તુ જ્યારે મડે છે,દુનિયા કૈક અલગ હોય છે,

તુ જ્યારે મડે છે,દુનિયા કૈક અલગ હોય છે, ક્યારેક તારી અદા તો ક્યારેક છટા અલગ હોય છે, અને એ છટા ની અદા થી દરેક ઘટા અલગ હોય છે, તુ જ્યારે મડે છે,દુનિયા કૈક અલગ હોય છે, તારી દરેક વાતો મા તારા સફેદ પ્રેમ ની ઝલક હોય છે, ક્યારેક તારુ બચપન આસમાન, તો ક્યારેક એ નીચુ […]

પ્રેમ આવ્યો છે તારા પર મને જ્યારે જ્યારે

પ્રેમ આવ્યો છે તારા પર મને જ્યારે જ્યારે એહ્સાસ એનો થ્યો છે મને વારે વારે રાહ જોઇ બેથો છુ કે ઈ મને મલસે કયારે સોમવારે કે પછી રવીવારે પ્રેમ પ્રકાસ્યો જીવન મા જ્યારે યાદ તારી પડ્છયો બની ને આવી છે હારે હારે નથી સમ્જ્યો હુ આ પ્રેમ ની ભાષા ને, પણ બોલ્યો છુ આ વાણી […]