કે હુ છુ તારો ઘર વાળો,

માનુ છુ કે ઈ ભાઇ છે તારો,
મારો પણ એ થાય છે શાળો,

બકુડી તારો ભાઇ છે દીલ થી રુપાડો,
સહુ યુવ્તી ને કહુ કે બસ એને જ નિહાળો,

માનુ છુ કે એ છે આપનુ સગપણ કરવા વાળો,
અને છે તને એ સહુ થી વ્હાલો,

પણ યાદ રાખ એ ગોરી,
હવે હુ જ છુ તરો ઊનાળો ને શિયાળો,

હુ જ છુ હવે તારો સાથી ને રખેવાળો,
હુ જ છુ તારુ જીવન હવે એવો હુ મત વાળો,

ઘર ભાઇ નુ થસે તારી ભાભી નુ,
આવો કોઇ કરજે સરવાળો,

ખબર પડે એ નાદાન તને તો સારુ છે કે,
હુ છુ તારો ઘર વાળો

હુ છુ તારો ઘર વાળો,

Advertisements

2 thoughts on “કે હુ છુ તારો ઘર વાળો,

  1. આ જુવાનીનું જોશ કે ઉછાળો
    મહેકે છે તારી ભાષામાં કેવળો…
    પ્રણયની નિખાલસતા અને openness સરસ લાગે છે..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s