વાન્ધો નથી મને દુનિયા થી,

વાન્ધો નથી મને દુનિયા થી,
દુનિયા ને વન્ધો પડ્યો છે મારા થી,

મને શુ ખબર હતી કે,
જેનુ સારુ ચાહુ છુ
એ જ દુનિયા જલે છે મારા સારા થી…

શુ ખબર હતી મને કે

ભલાઇ કરવી પાપ છે આ દુનિયા મા

બસ એ પાપી ભલાઈ થઇ છે મારા થી

ફુલો પાથરુ છુ સૌ કોઇ કાજે

શેના કાજે બદલો એને છો અંગારા થી

શોર બકોર ની આ દુનિયા

જુઓ ડરે છે આજે મારા ગીત ના ઝંકારા થી.

નથી રહી એ તાકાત કોઇ ના મા સહન કરવાની

ને જલે છે ઇ તાકાતવર લડનારા થી.

જ્લે છે આજે દુનિયા જાને

દરિયો જલે છે નદી ના એ બે કિનરા થી,

ને સુખ ના સાગર મા ડુબેલા એ

જલે છે મુજ ગમગીન પીનારા થી,

પન છત્તા મને વાંધો નથી દુનિયા થી,

તોય કેમ દુનિયા ને વન્ધો પડ્યો છે મારા થી ???

Regards

Sunny

 

 

 

2 thoughts on “વાન્ધો નથી મને દુનિયા થી,

  1. વેબ જગતમાં આપનું સ્વાગત છે,અને હજું ઘણું સારું લખવાનું મન થાય તેવી
    શુભેચ્છા.વાંચો મારા કાવ્યો અને અનુવાદ.
    http://himanshupatel555.wordpress.com (મારાં કાવ્યો)
    http://himanshu52.wordpress.com (વિશ્વની કવિતાના અનુવાદ).
    આભાર.

Leave a comment