Kya kare e dost

Meri dava agar dard ka kaaran bane to kya kare e dost,
Meri dua hi agar mot ka kaaran bane to kya kare e dost,
karna chahta the achchha har bar agar kuch na kuch,
hath ki lakiro ne sath na diya to kya kare e dost.
Wakht dete hai itna tumko, ki bhul gaye wakht ka takaza,
Wakht hi agar galat nikla to kya kare e dost.
Sudhar na bhi chahe khudko to wakht chala jayega,
ab isme agar wakht gila kare to kya kare e dost.
Mehfil me tere sath ko tarasta hu mai,
Agar hokar bhi tu nahi hai mere sath to kya kare e dost.

– Sun
Advertisements

Gustakh Dil

Apne pyar ko kare kurban
agar ho jaye khusiya tujpe maherban
esa hai gustakh dil gustakh dil gustakh dil.

Rasta baj jau agar tera to bohot hai,
majil tak pohchana hai uska imaan,
chhod dega har dhadkan ko,
Tera dil tutane ka lage jo iljaam,
esa hai gustakh dil gustakh dil gustakh dil.

Hai agar khuda deta bandgi,
Kare woh bandagi tere liye beimtehan,
Dil na tute tera e sanam uski khatir,
ban jayega ye bejubaan,
esa hai gustakh dil gustakh dil gustakh dil.

Apne pyar ko kare kurban
agar tujpe ho khusiya mehrban
esa hai gustakh dil gustakh dil gustakh dil.

– Sun

E DIL-E NADAN

E DIL-E NADAN …..

Tune diya hai dard mere dil ko
kisi or ko deker apane dil ko,

Gumsum sa ho gaya hu,
Pakar bhi dil ki is manjil ko,

Gila Nahi tujase e sanam iska,
par mat behla mere is nada dil ko,

chhod du sanso ka dor,
Agar ho jaye tu hasil jo,

Hokar bhi nahi hai woh dil mera,
kese sambhaalu is dil ko,

hai agar dil kisi or pe meherban tera,
kardunga katle dil khudka ,
dunga tuje agar naya mauka,
to maaf karna is Dile kaatil ko.

– Sun

Love is not the game

Love is not the game,
But take it as the same,

If you will get your love, Will draw heart shape curve,
If you lose , Yourself you have to serve.

You will be alone there,
God has made exams where.

one will have to pass through it, So do best for it,
And try to make bad situation a defeat.

So Be alert, Fight and Take Care,
Because In love every thing is fair.

– Sun

Akhsar kehne ko bohot kuch hota hai par

Akhsar kehne ko bohot kuch hota hai
par kambakth bolne ke liye tab kaha kuch hota hai

kaaran wese koi nahi hota rone ka sivay inkar ke
fir bhi najane bar bar dil kyo rota hai,

Nahi chahte todna dil kisika par,
har kisike liye dil kaha bekarar hota hai,

chot pehle bhi khayi thi gehri hamne,
par jakhma mitane ko woh dildar kaha hota hai,

Chate hai Kisiko, Kisika Pyar ban bethe,
Har kisise par jamane me ikrar kaha hota hai,

Kho jate hai woh pal aur lamhe kahi wakht ke mod par,
kho jati hai har chiz aur bohot kuch,
par chup rehkar bhi hone vala ehsaas kaha khota hai,

akhsar kehne ko bohot kuch hota hai
par kambakth bolne ke liye tab kaha kuch hota hai

– Sun

નવ વર્ષ ની શુભકામનાઓ

વહી ગયો છે સમય જોત જોતા મા,
ખોવાઇ ગયા છે લોકો પોત પોતા મા,

નવ વર્ષ મા કરીયે નવો કોઇ સન્કલ્પ,
જુઓ પછી કેવો મજાનો રેહ છે સમય તમારો,
ન્યારો બનસે ભવ એ સારો,
સન્કલ્પ જો બનસે સાથ સહારો,
મળસે તમને યોગ્ય કિનારો,

ચલો સોધીયે સહુ મોતી એક ગોતા મા,
કરીયે સહુ મીત્રો પોતાના,

પછી નહી રહે લોકો પોત પોતા મા,
આવસે નવો સમય જોત જોતા મા.

નવ વર્ષ ની ખુબ સારી શુભકામનાઓ,

તમારો પરમ મીત્ર
સન્ની

મોંઘુ મોંઘુ સૌ કઈ મોંઘુ,

ઈંધણ મોંઘુ રાંધણ મોંઘુ

માણસ સોંઘો થાય,

પ્રણય મોંઘો ની પ્રેમ મોંઘો

પ્રેમી સસ્તા થાય,

કામ મે દીધુ કામ તે લીધુ

ઈ કાગડીયે નોંધાય,

કાગડ ની ઈ આડ મા,

માણસ છે વેચાય.

ભોગ વિલાસ ની વાત મા

ધૂમ પૈસો ખર્ચાય,

દેસ ની આર્થીકતા મા

મંદી છે સર્જાય,

નેતા જીતે, પ્રજાને વીતે,

વિદેશી દુસ્મન છે હરખાય,

મોંઘુ મોંઘુ સૌ કઈ મોંઘુ,

લીલો દેસ છે જો ભરખાય.

 

 

 

સત્ય ને સત્ય રહેવા દો

સત્ય ને સત્ય રહેવા દો
મને તો સાચુ કહેવા દો
મારી આપવીતી નથી જાણતા,
તો જે છે ઍ તેમ જ રેહવા દો.

જકડાઈ રહ્યો છુ દુનિયાદારી થી,
શાંતી થી બે ગમ સેહવા દો.
આંસુ ની અજીબ છે ખારાસ,
ઍ આંસુ ને વહી જવા દો.

સત્ય ને સત્ય રહેવા દો
મને તો સાચુ કહેવા દો

સહારો નહી આપો તો કાઇ નઈ,
તમારો સાથ રેહવા દો,
ડર્યો નથી દુનિયા થી, પણ,
ખુદા થી તો ડરવા દો,

સત્ય ને સત્ય રહેવા દો
મને તો સાચુ કહેવા દો.

 

 

 

કે હુ છુ તારો ઘર વાળો,

માનુ છુ કે ઈ ભાઇ છે તારો,
મારો પણ એ થાય છે શાળો,

બકુડી તારો ભાઇ છે દીલ થી રુપાડો,
સહુ યુવ્તી ને કહુ કે બસ એને જ નિહાળો,

માનુ છુ કે એ છે આપનુ સગપણ કરવા વાળો,
અને છે તને એ સહુ થી વ્હાલો,

પણ યાદ રાખ એ ગોરી,
હવે હુ જ છુ તરો ઊનાળો ને શિયાળો,

હુ જ છુ હવે તારો સાથી ને રખેવાળો,
હુ જ છુ તારુ જીવન હવે એવો હુ મત વાળો,

ઘર ભાઇ નુ થસે તારી ભાભી નુ,
આવો કોઇ કરજે સરવાળો,

ખબર પડે એ નાદાન તને તો સારુ છે કે,
હુ છુ તારો ઘર વાળો

હુ છુ તારો ઘર વાળો,

તુજ આંખો ના જામ નો નશો હજુ મને બેહ્કાવે છે

                   તુજ આંખો ના જામ નો નશો હજુ મને બેહ્કાવે છે

તો ક્યારેક  જોયેલા સ્વપ્નો ની બારાત, મને ખુબ નચાવે છે,

દરેક વાતો મા તારા, તુ મધુર મધુર એ જામ છલ્કાવે છે,

તારો એ હસ્તો ચેહરો,આ સમા ને વધુ રંગીન બનાવે છે,

તારી ઝુલ્ફો ની ઘની છાયા,મને સરાબી દુનિયા થી બચાવે છે

તારી એ કમ્સીન અદા,આપની મુલાકાત ને સજાવે છે,

બીન પીધે મને નશો હોય છે,આ નશો પીનારા હર શરાબી ને લજાવે છે,

તુજ આંખો ના જામ નો નશો હજુ મને બેહ્કાવે છે